2010ના દાયકામાં ઘરઆંગણે ટેસ્ટમાં ભારતની જીતની ટકાવારી 30% વધી, તેમ છતાં વો-પોન્ટિંગની ટીમને માત આપવામાં નિષ્ફ્ળ

ઇન્ટરનેશનલ ટેસ્ટ ક્રિકેટમાં કોઈ ટીમને તેના ઘરઆંગણે હરાવી બહુ મોટી વાત કહેવાય. ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડનો પ્રવાસ એશિયન ટીમો માટે લાંબા સમય સુધી નિરાશાજનક રહ્યો છે. બીજી તરફ SENA (સાઉથ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા) ટીમો એશિયામાં ઘણીવાર હાવી રહી છે. ભારતે તાજેતરમાં બાંગ્લાદેશને 2-0થી હરાવ્યું હતું અને તે સાથે જ 2010ના દાયકામાં અંતિમ ટેસ્ટ સીરિઝ રમી લીધી હતી. એક નજર કરીએ ભારતના આ દાયકામાં ઘરઆંગણે પ્રદર્શન પર અને પછી તેની સરખામણી 2000ના દાયકાની ઓસ્ટ્રેલિયાની ટીમ સાથે કરીને જાણીએ કઈ ટીમ ઘરઆંગણે ઓલટાઈમ બેસ્ટ છે. ભારતે 2010ના દાયકામાં 18માંથી 16 સીરિઝ … Continue reading 2010ના દાયકામાં ઘરઆંગણે ટેસ્ટમાં ભારતની જીતની ટકાવારી 30% વધી, તેમ છતાં વો-પોન્ટિંગની ટીમને માત આપવામાં નિષ્ફ્ળ